25GKPPL

Sorry! Registration Closed

25 ગામ કડવા પાટીદાર સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટ

20-10-2025

1. 👥 ખેલાડીઓની યોગ્યતા

  • માત્ર કડવા પાટીદાર સમાજના સભ્યો જ રમવા પાત્ર છે
  • બાહ્ય ખેલાડીઓ મંજૂર નહીં હોય
  • દરેક ખેલાડીએ સરકારી ઓળખપત્ર (આધાર કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ) રજૂ કરવો ફરજિયાત

2. 🧑‍🤝‍🧑 ટીમ રચના

  • દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોવા ફરજિયાત છે
  • 11થી ઓછા ખેલાડીઓ હોય તો ટીમ અયોગ્ય ગણાશે
  • દરેક મેચ પહેલાં પ્લેઇંગ 11ની યાદી સબમિટ કરવી ફરજિયાત છે

3. 💰 ફી અને રજીસ્ટ્રેશન

  • રજીસ્ટ્રેશન ફી નક્કી કરેલી તારીખ પહેલાં જમા કરવી ફરજિયાત
  • મોડું ચુકવવામાં આવશે તો ટીમને ટૂર્નામેન્ટમાં સામેલ થવા દેવામાં નહીં આવે

4. ⚖️ મેચ ફોર્મેટ અને નિયમો

  • લીગ: 12 ઓવરની મેચ, સેમી ફાઈનલ અને ફાઈનલ: 20 ઓવરની મેચ
  • LBW મંજૂર નહીં હોય, byes અને overthrow માન્ય
  • એક બાઉન્સર પ્રતિ ઓવર, વધુ બાઉન્સર માટે no-ball
  • Free hit no-ball પછી મળશે
  • ICC નિયમો અનુસરીને બાકીની બાબતો

5. 🧑‍⚖️ umpire અને વ્યવસ્થાપન

  • 25 ગામ કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા 2 umpire આપવામાં આવશે
  • અંતિમ નિર્ણય umpire અને વ્યવસ્થાપનનો રહેશે
  • કોઈ દલીલ કે વિવાદ મંજૂર નહીં હોય, માત્ર કૅપ્ટન ચર્ચા કરી શકે

6. 💧સુવિધાઓ

  • દરેક ટીમને પાણીની સુવિધા આપવામાં આવશે
  • નાસ્તા (snacks) પણ ઉપલબ્ધ રહેશે

7. ⚠️ અનિચ્છનીય પરિસ્થિતિ

  • જો કોઈ કારણોસર ટૂર્નામેન્ટ બંધ રહે તો ટીમોએ સંમત રહેવું પડશે