આપના સમાજમાં ખેલમેળાનું ઉત્સવ આવી ગયું છે! 25 ગામ કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ તારીખ 20 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર 2025 સુધી યોજાશે, જેમાં તમામ યુવાનોની (અમદાવાદ તથા ગામો) ટીમો ભાગ લેશે.
Registration
🏏 RegistrationRegistration open now
Registration ની છેલ્લી તારીખ 2 October 2025
ક્રિકેટ ટુર્નામેન્ટ
- પ્રારંભ: 20 ઓક્ટોબર 2025
- ફાઈનલ: 26 ઓક્ટોબર 2025
🏠 પાત્રતા:
- માત્ર 25 ગામ કડવા પાટીદાર સમાજના સભ્યો રમવા પાત્ર
- દરેક ખેલાડીએ સરકારી ઓળખપત્ર (આધાર, મતદાર કાર્ડ, પાસપોર્ટ) રજૂ કરવો ફરજિયાત
📝 રજીસ્ટ્રેશન:
- ટીમનું નામ, ખેલાડીઓની યાદી અને કેપ્ટનનો સંપર્ક નંબર ફોર્મ દ્વારા સબમિટ કરો
- રજીસ્ટ્રેશન ફી ફક્ત 5,100 /-
- દરેક પ્લેયર ને T-shirt આપવામાં આવશે
- રજીસ્ટ્રેશન કર્યા બાદ ફી અને ડોક્યુમેન્ટ્સ રૂબરૂ લેવામાં આવશે
🏏 મેચ ફોર્મેટ:
- લીગ મેચ: 12 ઓવર
- સેમી ફાઈનલ અને ફાઈનલ: 20 ઓવર
- LBW મંજૂર નહીં હોય, દરેક ઓવરમાં એક બાઉન્સર માન્ય
⚖️ નિયમો અને વ્યવસ્થાપન:
- દરેક મેચ માટે 2 umpire નિયુક્ત કરવામાં આવશે
- અંતિમ નિર્ણય umpire અને આયોજકોનો રહેશે
- માત્ર કૅપ્ટન ચર્ચા કરી શકે
🍽️ સુવિધાઓ:
- દરેક ટીમને પાણી અને નાસ્તા અને Buffet ઉપલબ્ધ રહેશે
🚨 વિશેષ નોંધ:
- કોઈ અનિચ્છનીય પરિસ્થિતિમાં ટૂર્નામેન્ટ રદ કરવી પડે તો તમામ ટીમોએ આયોજકોનો નિર્ણય માન્ય રાખવો પડશે