
“આપણા વિસ્તારનો અવાજ – આપણી સાથે, આપણી માટે”
આપણી કોમ્યુનિટી માટેનું નવું લોકલ ન્યૂઝ પ્લેટફોર્મ
જ્યાં હશે સાચી ખબર, તાજી ખબર અને આપણી આસપાસની દરેક વાત
યુવાનોની વિચારો, ગામડાંની વાતો, કોમ્યુનિટી ઇવેન્ટ્સ અને સમાજના મુદ્દાઓ
- લોકલ સમાચાર
- સમાજના કાર્યક્રમો
- યુવાનોની ખાસ સ્ટોરીઝ
- સ્પોર્ટ્સ & કલ્ચરલ અપડેટ્સ
- મત અને અવાજ
✨ ખાસ વાત – આ સમાચાર હવે તમે પણ અમને આપી શકો છો.
તમારી મોકલેલી ખબર, ફોટો કે માહિતી અમે અમારી વેબસાઈટ પર પ્રકાશિત કરીશું.
તમારો અવાજ – હવે બધા સુધી પહોંચશે!
📍 યુવા મિત્ર સમાજ સમાચાર – હવે દરેક અવાજ સુધી પહોંચશે!