25 ગામ ઉમિયા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિહાર
સભાસદોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ચાલુ વર્ષ 2024-25 ની વાર્ષિક સાધારણ સભામાં જે 12% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું તે દરેક સભાસદના ખાતામાં જમા કરવામાં આવ્યું છે તો પાસબુકમાં તેની એન્ટ્રી પડાવી લેવી
👉🏼 નોંધ. જે સભાસદોના સેવિંગ ખાતા ખોલાવવાના બાકી હોય તેમને સત્વરે ખાતું ખોલાવી ને ડિવિડન્ડ પાસ બુકમાં જમા કરાવી લેવું
સેવિંગ ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ
(1)આધાર કાર્ડ ની ઝેરોક્ષ 1.નંગ
(2)પાસપોર્ટ સાઈઝના ફોટા નંગ.1
(3)₹ 1000/ રોકડા
વિશેષ માહીતી માટે સંપર્ક.
શ્રી સતિષભાઈ એસ. પટેલ
મેનેજરશ્રી
મો.98250 71471
હેડ ઓફિસ વિહાર
શ્રી સમીરભાઇ વી પટેલ
મેનેજર શ્રી
મો.98799 06822
કૃષ્ણનગર અમદાવાદ બ્રાન્ચ
🙏🏼 શુભેચ્છક🙏🏼
ચેરમેન શ્રી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી